09 Oct 2026
શેરબજારમાં ઐતિહાસિક તેજી: સેન્સેક્સ અને નિફ્ટી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા
ભારતીય શેરબજારે આજે નવો ઇતિહાસ રચતા સર્વોચ્ચ સપાટી પાર કરી છે. બેન્કિંગ, આઈટી અને ઓટોમોબાઇલ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી.